દેશમાં કેરળમાં મંકીપોકસનો પ્રથમ કેસ નોધાયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વર્તમાનમા દેશમાં માંકીપોક્સ કેસનો પ્રથમ કેસ નોંધાયો છે.આ દર્દી કેરળનો જ છે,જે વિદેશમાં એક સંક્રમીતના સંપર્કમાં આવ્યો હતો.આમ દુનિયાભરમાં અત્યારસુધીમાં મંકીપોકસના 7 હજારથી વધુ કેસો બહાર આવ્યા છે.આ વાયરસ 70થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકયો છે.ડબલ્યુએચઓ તેને ટુંકસમયમાં મહામારી જાહેર કરી શકે છે.ભારતમાં મંકી પોકસના વાયરસનો પ્રથમ કેસ કેરલનાં કોલ્લમમાં નોંધાયો છે.જેમા દર્દીના માતા-પિતાને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.આ સિવાય કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જયોર્જના જણાવ્યા મુજબ યુએઈથી દેશમાં પરત ફરેલ એક વ્યક્તિમાં મંકીપોકસના લક્ષણ જોવા મળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.