કોલસાના ભાવમાં વધારાના સંકેત જોવા મળ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોલ ઈન્ડિયાના ચેરમેન પ્રમોદ અગ્રવાલે જણાવ્યું હતું કે કોલસાના ભાવમાં વધારો કરવા માટે મજબૂત આધાર છે અને ટૂંક સમયમાં જ આ વધારો થઈ શકે છે.જે અંગે હિતધારકો સાથે ચર્ચાઓ ચાલી રહી છે.માઇનિંગ જાયન્ટ 2025-26 સુધીમાં તેનું 1 અબજ ટન ઉત્પાદન લક્ષ્ય હાંસલ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.