ચીનના સાન્યા શહેરમાં લોકડાઉન લાગુ કરાતા પર્યટકો ફસાયાં

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોનાના કારણે ફરી એકવાર ચીનની સ્થિતિ કથળી રહી છે.જેમાં ચીનના સાન્યા શહેરની સ્થિતિ એટલી ગંભીર છે કે ત્યાં આકરૂં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.જ્યાં અચાનક લોકડાઉન લાગુ કરી દેવાના કારણે 80,000થી પણ વધુ પર્યટકો ફસાઈ ગયા છે.કોરોના કેસની સંખ્યા વધી જવાના કારણે સાન્યા શહેરમા તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બંધ કરીને સઘન લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.આમ આ સમય દરમિયાન શહેરમાં સૌથી વધુ સંખ્યામાં પર્યટકો પહોંચતા હોય છે તેવામાં કોરોનાના કારણે બની રહેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સાંજે 6:00 કલાક બાદ પરિવહન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.