કેનેડા અને સાઉથ કોરિયામા ઓમિક્રોનના કેસો નોધાયા
ઓમિક્રોન વેરીએન્ટના પ્રથમ કેસ બાદ અમેરિકા,ગ્રીસ,મલેશિયા,શ્રીલંકા તેમજ ભારતમાં તેના કેસ મળી આવ્યા છે. ત્યારબાદ કેનેડામાં પણ ઓમિક્રોને પગપેસારો કર્યો છે. જ્યાં ઓમિક્રોનના 15 કેસો નોંધાયા છે. આ સિવાય સાઉથ કોરિયામાં પણ અત્યારસુધીમાં 9 કેસો નોંધાયા છે.