ભાજપનો ભગવો લહેરાયો, પહેલી જીત નોંધાવી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

  • ભાજપના ઘનશ્યામ ચંદ્રવંશીએ કાલાપીપલ બેઠક પરથી જીત 
  • 11,941 મતોના માર્જિનથી આ જીત મેળવી

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. આ દરમિયાન, પ્રથમ જીત જાહેર કરવામાં આવી છે. ભાજપના ઘનશ્યામ ચંદ્રવંશીએ કાલાપીપલ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કુણાલ ચૌધરીને હરાવ્યા છે. તેમણે 11,941 મતોના માર્જિનથી આ જીત મેળવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.