ભાજપે કર્ણાટક વિધાનસભા ચૂંટણીની જવાબદારી ધર્મેન્દ્ર પ્રધાનને આપી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે તૈયારીઓ શરૂ કરી છે.ત્યારે આ બાબતે ભાજપે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને કર્ણાટક વિધાનસભા ચૂંટણીની જવાબદારી સોંપતા તેમને ચૂંટણીના ઈન્ચાર્જ બનાવી દીધા છે.જેઓ પાસે કેન્દ્ર સરકારમાં શિક્ષણ મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી પણ છે.આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 11 ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાતે આવવાના છે.આ સિવાય તમિલનાડુના ભાજપના અધ્યક્ષ કે.અન્નામલાઈને આ ચૂંટણીના કો-ઈન્ચાર્જ બનાવાયા છે.જ્યા આગામી એપ્રિલ અને મેમાં ચૂંટણી યોજાવાની છે.જેને લઈને કોંગ્રેસ અને ભાજપ બંનેએ કમર કસી લીધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.