આર્જેન્ટીનામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આર્જેન્ટીનાના કાર્ડોબાથી 517 કિલોમીટર ઉત્તરમાં વહેલી સવારે 3.39 વાગ્યે 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.જે ભૂકંપના આંચકાથી કોઈ જાનહાની થઈ નથી.યુરોપીયન-મેડીટેરેનિયન સીસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપ 600 કિલોમીટરની ઉંડાઈમાંથી આવ્યો હતો.જેમાં અમેરિકી ભૂ વૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર પરાગ્વે અને આર્જેન્ટીનામાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.