આર્કટિક સમુદ્ર થીજી જતા 24 જહાજો ફસાયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રશિયા પાસે આવેલ આર્કટિક સમુદ્રમાં આકરી ઠંડીના કારણે પાણી બરફ બનવા માંડ્યુ છે જેના પગલે 24 જહાજો ફસાઈ ગયા છે. બરફ જામવાના કારણે નોર્ધન સી રૂટ બંધ થઈ ગયો છે. જહાજોને કાઢવા માટે રશિયા બરફ કાપનારા બીજા જહાજોને મોકલી રહ્યુ છે. આર્કટિક સમુદ્રમાં વર્તમાનમાં 11 ઈંચ મોટી બરફની ચાદર જામી ગઈ છે ત્યારે તેને તોડવા માટે રશિયા પરમાણુ શક્તિથી ચાલતા બે જહાજોને મોકલી રહ્યુ છે. જે બરફને તોડીને ફસાયેલા જહાજો માટે રસ્તો તૈયાર કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.