વહેલી સવારે ધ્રુજી હિંગોલીની ધરા, રીક્ટર સ્કેલ પર મપાઈ 4.5ની તીવ્રતા

ગુજરાત
ગુજરાત

મહારાષ્ટ્રના હિંગોલીમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી છે. આ ભૂકંપ સવારે 7.14 કલાકે આવ્યો હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.