સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 918 કેસ સામે આવ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોનાના કેસોમાં ફરી એકવાર ઊછાળો જોવા મળ્યો છે.જે અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 918 નવા કેસ સામે આવ્યા છે,જ્યારે 4 દર્દીઓના મોત થયા છે.આમ દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 6,350 થઈ ગઈ છે.ત્યારે દર્દીઓની વધતી જતી સંખ્યાને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.આ સિવાય દેશના કેરળ,મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ સક્રિય કેસ જોવા મળ્યા છે જ્યારે કેન્દ્ર સરકારે તેલંગાણા,તમિલનાડુ અને કર્ણાટકની સાથે ત્રણ રાજ્યોને ટેસ્ટ,ટ્રેક,ટ્રીટ અને વેક્સિનેસનની પાંચ ગણી વ્યૂહરચનાનું પાલન કરવાની સલાહ આપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.