ચીન ચંદ્ર પર ઘર બનાવવાનું આયોજન કરશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વિશ્વના કેટલાક દેશો પૃથ્વીના બદલે ચંદ્ર પર ઘર બનાવવાનો વિચાર કરી રહ્યા છે.ત્યારે આ દિશામાં અમેરિકા પહેલેથી કામ કરી રહ્યુ છે.ત્યારે આ રેસમાં ચીન પણ સામેલ થઈ ગયુ છે.ચીન આગામી વર્ષ 2030 સુધી ચંદ્ર પર માનવીઓને મોકલવા ઈચ્છે છે.ચીન ચંદ્ર પર ઘર અને બિલ્ડિંગ બનાવવા માટે શરૂઆતમા 3ડી પ્રિન્ટિંગનો ઉપયોગ કરશે.ચીન આ માટે રોબોટિક મેસનના માધ્યમથી ચંદ્ર માટીથી બનેલી ઈટોનો ઉપયોગ કરશે.ચંદ્ર પર ઘર બનાવવા માટે ચીન અલગ-અલગ મિશન પર કામ કરી રહ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.