
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,325 નવા કેસ જોવા મળ્યા
દેશમા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,325 નવા કેસ જોવા મળ્યા છે.જ્યારે બીજી તરફ દેશમાં એક્ટીવ કેસોની વાત કરવામાં આવે તો તે 44,175 છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 6,379 લોકો કોરોનાથી સાજા થયા છે.આમ સમગ્ર દેશમા અત્યારસુધી 220.66 કરોડ રસી આપવામાં આવી છે.જેમાં છેલ્લા 24 કલાકમાં 2,180 રસી આપવામાં આવી હતી.આ સિવાય અત્યારસુધી 92.69 કરોડ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.