પ્લેન ક્રેશ થતા મલાવીના ઉપરાષ્ટ્રપતિ સહીત 9 લોકોના મોત 

ગુજરાત
ગુજરાત

જોહાનિસબર્ગઃ મલાવીના વાઇસ પ્રેસિડેન્ટ સાઉલોસ ક્લાઉસ ચિલિમાનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે. માલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરાએ મંગળવારે રાષ્ટ્રને સંબોધન દરમિયાન આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સોમવારે ગુમ થયેલા માલાવીના વાઇસ પ્રેસિડેન્ટ સાઉલોસ ક્લાઉસ ચિલિમાને લઈ જતા પ્લેનમાં સવાર દરેક વ્યક્તિનું મોત થઈ ગયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.