મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વર્તમાનમાં મહારાષ્ટ્રમાં મોટો અકસ્માત સર્જાયો છે.જેમા મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત થયો છે.ત્યારે એક પછી એક અગિયાર વાહનો અથડાયા હતા. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.જેને પગલે ઘટનાસ્થળે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલવવામા આવી હતી.ત્યારે કેટલાક ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મુંબઈ અને પુણેને જોડતા એક્સપ્રેસ વે પર ખુદબાઈ પાસે અકસ્માત સર્જાયો હતો.એક કારે અચાનક બ્રેક મારી તે પછી પાછળ દોડી રહેલા 11 વાહનો અથડાયા હતા.ત્યારે આ અથડામણમાં 4 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.જેના કારણે પુણેથી મુંબઈ તરફ આવતો ટ્રાફિક બ્લોક થઈ ગયો છે. જેમને નાની-મોટી ઈજાઓ થઈ છે તેઓને વર્તમાનમાં પ્રાથમિક સારવારઅર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.