સોમનાથ: સોમનાથ મહાદેવને 71મા પ્રજાસત્તાક દિવસે ત્રિરંગાનો શણગાર કરવામાં આવ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 6

દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવને પ્રજાસત્તાક દિવસે ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો હતો. દેવાધિદેવની એક ઝલક જોવા માટેશ્રદ્ધાળુઓની ભારે ઉમટી હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાદેવને ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં 71મા પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ત્યારે સોમનાથ મહાદેવ પણ દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.