ઊંઝા માર્કેટયાર્ડમાં આગામી 27 માર્ચથી 2 એપ્રિલ સુધી હરાજી બંધ રહેશે

મહેસાણા
મહેસાણા

ઊંઝા માર્કેટયાર્ડમાં માર્ચ એન્ડિંગના હિસાબોને લઈ આગામી તા.27 માર્ચથી 2 એપ્રિલ સુધી હરાજી સહિતનું કામકાજ બંધ રહેશે.ત્યાર બાદ આગામી 3 એપ્રિલથી માર્કેટયાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.