ગોઝારિયા-મહેસાણા હાઈવે પર ખેરવા નજીક પડેલા મસમોટા ખાડાઓ

મહેસાણા
મહેસાણા

ગોઝારિયા-મહેસાણા હાઈવે પર ખેરવા નજીક પડેલા મસમોટા ખાડાથી પસાર થતા વાહનચાલકોમાં અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આ રોડનો ગાંધીનગર સહિતના વિસ્તારોમાં જવા આવવા માટે વાહન ચાલકો ઉપયોગ કરતા હોઇ રોજ વાહનોનો ધસારો જોવા મળે છે.મહેસાણા-ગોઝારિયાને જોડતા ચાર માર્ગીય રોડ પર ગાંધીનગર સહિતના ગામડાઓમાં જવા માટે તેમજ મહેસાણા ખાતે ખરીદી સહિતની કામગીરી માટે જવા માટે વાહન ચાલકોનો ધસારો આ રોડ પર જોવા મળે છે. આ રોડ પર વરસાદ ના કારણે કાંકરી, કપચી ઉખડી જતાં ધોવાણ થતાં ખાડો પડી ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.