મહેસાણાની બાહુબલી સોસાયટીમાંમાં દબાણનો પ્રશ્ન પેચીદો બન્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા પાલિકાએ હવે આ મુદ્દે ટીડીઓ નગર નિયોજન પાસે રેકોર્ડ મેળવવા જાણ કરી છે. આ વિવાદોના કાયમી નિરાકરણ માટે નગરસેવક પ્રહલાદ પટેલ અને રાકેશ પટેલે કવાયત શરૂ કરી હતી .ચીફ ઓફિસર સમક્ષ સતત રજૂઆત કરી રસ્તો ખુલ્લો કરવા માંગણી કરતા પાલિકાએ સંભવિત દબાણ કારોને નોટિસ આપી તેમના નકશા લઇ આવવા હુકમ કર્યો હતો,

પરંતુ તેમાં રસ્તાના માપ ન મળતા લે આઉટ પ્લાન પણ ચકસાયો હતો. પરંતુ લે આઉટ પ્લાનમાં પણ રસ્તાની પહોળાઈનો કોઈ ઉલ્લેખ ન મળતા હવે રસ્તા કેટલા ફૂટ કે કેટલા મીટર પહોળા છે તેની માહિતી મેળવવા ટીડીઓએ નગરના નિયોજન અધિકારીને પાલિકાએ મદદ માટે રજૂઆત કરી છે. પાલિકાની માંગણીમાં ધ્યાને રાખી નગર નિયોજક અધિકારી ,tdo આ સોસાયટીઓનો ઉપલબ્ધ રેકોર્ડ આપવા ખાતરી આપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.