દૂધસાગર ડેરી દૂધ ઉત્પાદકોને કિલોફેટે રૂ.800 ચૂકવશે

મહેસાણા
મહેસાણા

દૂધસાગર ડેરીએ 1લી જૂનથી દૂધ ખરીદીના ભાવમાં રૂ.10નો વધારો આપવાની જાહેરાત કરી છે.જેમા પ્રતિ કિલોફેટ દૂધના રૂ.790ના બદલે રૂ.800 ચૂકવાશે.જેનો લાભ મહેસાણા,પાટણ અને ગાંધીનગર જિલ્લાના 5 લાખ જેટલા દૂધ ઉત્પાદકોને મળશે.ત્યારે આ ભાવ વધારાથી મહિને રૂ.3.5 કરોડ અને વાર્ષિક રૂ.42 કરોડ દૂધ ઉત્પાદકોને લાભ મળશે.ત્યારે તેનો સીધો ફાયદો 5 લાખ પશુપાલકોને થયો છે.​​​​​​​


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.