
મહેસાણા જિલ્લામાં ધોરણ 10નું 64.47% પરિણામ આવ્યું, 162 છાત્રોએ A1 ગ્રેડ મેળવ્યો
મહેસાણા જિલ્લાના 41 કેન્દ્ર પર બોરેની પરીક્ષા યોજવામાં આવી હતી.જેમાં 24755 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.જેમાં આંબલિયાસન 68.58,બેચરાજી 67.10, ગોઝારીયા 58.35, જોટાણા 67.00, કડી 69.19, કુકરવાળા 50.74, ખેરાલુ 60.93, મહેસાણા સીટી 65.45, પિલવાઈ 72.64, સતલાસણા 70.19,ઊંઝા 66.94,વડનગર 53.03,વિજાપુર 58.56,વિસનગર 64.13,ખરોડ 46.47,બલોલ 64.20,મોઢેરા 56.35,વાલમ 63.71,મહેસાણા રુલર 62.61, ગોરીસના 82.97,ગોઠવા 71.88, વડું 83.54,કાંસા 91.49,ફલૂ 60.36 , માથાસુર 50.60 , સરદારપુર 79.40 ,ટીટોદણ 56.98 , ઉણાદ 63.77 , સિપોર 68.42 , થોળ 23.37 , ઉમતા 56.53 , ઉનાવા 59.64 , ડાંગરવા 51.22 , કરણસાગર 52.94 , મહિયાલ 66.67 , નંદાસણ 60.88 , હિરવાણી 72.85 , બાલુસણા 86.31, દભોડા 70.63, કહોડા 82.29 , રણેલા 73.46, પરિણામ આવ્યું હતું.
મહેસાણા જિલ્લામાં મહેસાણા 162 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ,1513 વિદ્યાર્થીઓ A2, 2819 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ , 4191 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, 4765 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, 2386 વિધાર્થીઓએ c2 ગ્રેડ, 123 વિદ્યાર્થીઓ D ગ્રેડ, 5623 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ, 3173 વિદ્યાર્થીઓએ E2 ગ્રેડ, મેળવ્યો હતો. મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષનું પરિણામ જોઈએ તો 2020માં 64.68, 2022 માં 61.74, 2023 માં 64.47 ટકા પરિણામ આવ્યું હતું જેમાં 2023 માં પરિણામ ઘટ્યું હતું.