મહેસાણાના જગુદણમાં શ્રાવણીયો જુગાર રમતા 21 ઝડપયા

મહેસાણા
મહેસાણા

મહેસાણા તાલુકામાં આવેલા જગુદણ ગામની સીમમાં અવેલા ખેતરમાં મેવડનો ઈશ્વર દેવજીભાઈ ચૌધરી નામનો ઈસમ પોતાના ખેતરમાં બનાવેલી ઓરડીમાં જુગાર ધામ ચલાવતો હોવાની હાતમી મહેસાણા એલસીબી ટીમને મળી હતી. ટીમે ગામમાં આવેલ સીમમાં દરોડો પાડી જુગાર રમતા 21 શખ્સોને ઝડપી લીધા હતા. રેડ દરમિયાન 1 લાખ 60 હજાર 670 રોકડ રકમ અને 20 મોબાઈલ મળી કુલ 4 લાખ 46 હજાર 170નો મુદ્દામાલ કબ્જે કરી 21 જુગારીને મહેસાણા એલસીબી કચેરી લાવના આવ્યા હતા.

ઝડપાયેલા જુગારીઓના નામ

 • ઈશ્વર દેવજીભાઈ ચૌધરી (મેવડ)
 • વસંત બાબુભાઈ ચૌધરી (પુનાસણ)
 • વનરાજ નાનુંસિંહ ઝાલા (ખારા)
 • સતીષ કનુભાઈ પટેલ (મહેસાણા)
 • સંદીપ કાચરાભાઈ (મહેસાણા)
 • અરવિંદ હરિભાઈ રાવળ (મીઠા)
 • અરવિંદ બાબુભાઈ ચૌધરી (ખારા)
 • જતીન ઈશ્વરભાઈ ચૌધરી (મેવડ)
 • મહેશ અદિતસિંહ ઠાકોર (રણેલા)
 • કિરણ લવજીભાઈ ચૌધરી (બોરીયાવી)
 • વિશાલ લક્ષમણજી ઠાકોર (રણેલા)
 • જસવંત ઉદેસિંહ ઝાલા (રણેલા)
 • મુકેશ અબારામ ઠાકોર (ખારા)
 • કિરણ શામજીભાઈ ચૌધરી (બોરીયાવી)
 • વિશાલ લક્ષમણજી ઠાકોર (રણેલા)
 • જસવંત ઉદેસિંહ ઝાલા (રણેલા)
 • મુકેશ અંબારામ ઠાકોર (ખારા)
 • ચિરાગમણિલાલ પટેલ (મીઠા)
 • મુકેશ માનસંગભાઈ ચૌધરી (બોરીયાવી)
 • પારસંગ શ્યામજીભાઈ ચૌધરી (બોરીયાવી)
 • ભાવસંગ બાલુજી ઠાકોર (મેરવાડા)
 • રમણઈ ધનજીભાઈ પટેલ (ચવેલી)
 • મુકેશ મોહનજી ઠાકોર (મહેસાણા)
 • દિનેશ ડાહ્યાભાઈ ચૌધરી (બોરીયાવી)
 • દિલીપ રમતુંજી ઠાકોર (રણેલા)

 • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.