મધુવન

કલરવ
કલરવ

મેં પણ કર્યો છે પ્રેમ, ઉતાવળ ન કર જવાન, અનુભવ છે ઓર ચીજ,ને ઉત્સાહ ઓર ચીજ.મોરારિબાપુએ જેને ગુજરાતી ગઝલના સિંહતરીકે ખાવેલા એવા ગઝલકાર સ્વ.અમૃત‘ઘાયલ’ ના શે’ રમાં અનુભવની વાત છે. જેનીપાસે અનુભવનું ભાથું હોતું નથી એવા લોકોઉત્સાહમાં વી છે અને ક્યારેક ખૂબ મોટુંનુકશાન કરી બેસે છે, જાે કે એના માટે એ જજવાબદાર પણ હોય છે, અનુભવીઓ એનેચેતવતા હોય છે પણ એ કોઇનું સાંભળવાતૈયાર જ નથી હોતો. સ્વામી વિવેકાનંદે કહ્યું છેકે “અનુભવ વગરનું જ્ઞાન અંધ છે.’સાચા થવામાં એક અનુભવ મળ્યો મને,સાચા થવાનો અર્થ અહીં ગાંડપણ હશે.ગઝલકાર કૈલાસ પંડિત ના આ શે’ર માંસાચા થવાથી થતા અનુભવની વાત છે. મારાએક મિત્ર વરાજભાઇ એટા હંમેશા સુંદરસંદેશાઓ મને મોકલે છે, હમણાં જ એક વાતમોકલી કે સાચી વાત એટલા માટે ખૂંચે છે કેએમાં પોઇન્ટ હોય .  કહેવાય છે કે સત્યહંમેશા કડવું હોય છે. એક દિવસ, ફક્ત એકદિવસ તમે સાચું બોલવાનો પ્રયોગ કરી જુઓ.સાંજ સુધીમાં તમારા તમામમિત્રો, સંબંધીઓ, સાથીઓ, અરે ખુદ પરિવારજનો અને પતિ કે પત્ની પણ તમારાથી દૂરભાગશે. એક જ દિવસમાં તમે બધું જ માવીબેસશો.જિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે;જીવવા માટેના એ સાચા અનુભવ થાય છે.બાલુભાઇ પટેલ ‘બાલુ’ના આ શે’ રમાં ઠાઅનુભવોની મહત્તા પ્રગટી છે. જિંદગીમાં આવતાંલોકો અને એમના દ્વારા થતો અનુભવો આપણાજીવનનું ઘડતર કરે છે. અને વનઘડતર સારા અને માઠા બંને પ્રકારનાઅનુભવો જરૂરી છે. બટનાન લો. નામના વિચારકે કહ્યું છે કે ‘અનુભવ એક કઠોર શિક્ષક છે.કારણકે તે હેલાં રીક્ષા કરે છે પછી ભણાવેછે.’કડવા અનુભવોની મહત્તાય કમ નથી,જીવનને કાજે ઝેર પણ અકસીર હોયછે!ત૮‘સાકિન’ કેશવાણી ના આ શે’ માં ઉપરની વાતને સમર્થન અપાયું છે. કાંટો કાંટાને કાઢે, લોઢું લોઢાને કાપે એમ ઝેર જ ઝેરનું મારણ છે.જીવનમાં ઝેરની પોતાની નિવાર્યતા . અનુભવો જીવનને કડવું થતું બચાવે છે. એકવારઅનુભવ થયા પછી વ્યક્તિ એને દોહરાવે નહીં તોએના જીવનમાં મીઠાશ આવે છે. પાની કહેવતછે કે ‘સાત વખત પડીને માણસ આઠમી વખતઊભો રહેવાને લાયક થાય છે.વિષમ કાળમાં કામ આવ્યા અનુભવ,જીવનમાં થી ઇ વસ્તુ નકામી .અંબાલાલ ડાયર ના આ શે’ રમાં અનુભવોખરાબ સમયમાં કામ આવે છે એની વાત થઇ છે.જિંદગીમાં જે કંઇ છે એ સકારણ  કોઇ ચીજનકામી નથી. અને વ્યક્તિએ શક્ય એટલાઅનુભવોમાંથી પસાર થવું જાેઇએ. અનુભવો વગરવ્યક્તિત્વનું ઘડતર થતું થી.  કવિનીકલ્પના કે રવિનો પ્રકાશ નથી પહોંચતો ત્યાંઅનુભવી પહોંચી જાય છે. મશહર અફરીદીનોએક શે’ ર છે ‘તજુર્બા મુફ્તમેં નહીં લતા, પહેલે નુકશાન કરના પડતા હૈ’હજી કાચી હશે સમજણ અમારી, હજી અમનેઅનુભવ થઇ રહ્યા છે.ગુજરાતી ગઝલના ગાલિબ ગણાતાસ્વ.’મરીઝ’ ના આ શે’ રમાં સતત થતાઅનુભવોની વાત છે. અનુભવી સુપેરે જાણે છે કેઅનુભવો કયારેય સમાપ્ત થઇ જતા નથી. જ્યાંસુધી સમજણ કાચી હોય ત્યાં સુધી આપણનેઅનુભવો થતા રહે છે. અલ્લામા ઇકબાલ નાશબ્દો છે કે ઇતની સી ઉમ્ર મેં ઇતને સારેઅનુભવ, અય, જિંદગી થોડા સા તો જીને દે .’જીવન સમાન અન્ય કો ‘ આસવ નહીં મળે,કડવો છતાં મધુરો અનુભવ નહીં મળે,ગઝલસમ્રાટ સ્વ. અમૃત ‘ઘાયલ’ ના આશે’રમાં પણ અનુભવોનું મહત્વ પ્રગટ્યું છે. જિંદગીવિવિધ અનુભવો કરાવીને આપણને એના સનુંપાન કરાવે છે. ‘ઓજસ’ પાલનપુરીનો સુંદર શે’રછે ‘વીતી હો જેને એજ દયાળું બની શકે, દુઃખનીપરખ કોઇને અનુભવ વગર નથી.’ અંતે ઇએ‘બેફામ’ નો આ શે’રજીવનને ઘડવું હોય તો મેળવ અનુભવ, એથીવધારે સારો કોઇ પણ સબક નથી.સાદી ટડાવ પણ બંધારૂ ર, ચાની પડશેઠ, જેગઢ, તા. થરાદ જિબમાઈહા,


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.