02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / અમીરગઢ ચેક પોસ્ટ પરથી ૨.૧૮૮ કિ.ગ્રા. અફીણના રસના જથ્થા સાથે આરોપી ઝડપાયો

અમીરગઢ ચેક પોસ્ટ પરથી ૨.૧૮૮ કિ.ગ્રા. અફીણના રસના જથ્થા સાથે આરોપી ઝડપાયો   15/11/2019

અમીરગઢ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં દરમ્યાન રાજસ્થાન રાજય તરફથી એક ઓટો રીક્ષા આવતા તેને રોકાવી ચેક કરતા તેમા બેઠેલા શકદાર કુશલસિહ દુલ્હેસિહ સિસોદીયા (રાજપુત) રહે.અગોરીયા સરકારી સ્કૂલની પાછળ તા.વલ્લભનગર જી.ઉદયપુર (રાજસ્થાન) વાળાને ચેક કરતા તેના કમરના ભાગે કેડમાં સંતાડેલ માદક પદાર્થ અફીણના રસનો જથ્થો ૨.૧૮૮ કિગ્રા કિ.રૂ.૧,૦૯,૪૦૦/- નો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૧,૧૫,૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકૂર આરોપી વિરુધ્ધ અમીરગઢ પો.સ્ટે ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ  છે.

Tags :