02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Arvalli / આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ હિંમતનગર દ્વારા કમલેશ તિવારીજીને શ્રદ્ધાંજલિ અર્પણ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ હિંમતનગર દ્વારા કમલેશ તિવારીજીને શ્રદ્ધાંજલિ અર્પણ   21/10/2019

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ  રાષ્ટ્રીય બજરંગ દળ હિંમતનગર સાબરકાંઠા દ્વારા હિન્દુ મહાસભાના ભુતપૂર્વ અધ્યક્ષ  કમલેશ તિવારીજીની ધોળે દિવસે તેમના જ ધરે જઇ ઓફિસે વિધર્મી ઓ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હતી.
 તેમને અશ્રુપૂર્ણ શ્રધ્ધાંજલિ  આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તેમણે અશ્રુભીની અંજલિ અર્પણ કરવામાં આવી હતી.
છેલ્લા કેટલાક સમયથી હિન્દુ નેતાઓની  હત્યાઓના બનાવો વધી રહ્યા છે  . હિન્દુ ધર્મ, હિન્દુ સમાજ, સંસ્કૃતિ, મઠ મંદિરો, સાધુ સંતો મહંતોની હત્યાઓ વધતું પ્રમાણ ચિંતાજનક છે.આવી ઘટનાઓને વખોડી કાઢવામાં આવી હતી.

Tags :