ડીસાના ભોંયણ નજીક બનાસડેરીનું ટેન્કર પલટયું, હજારો લીટર દુધ રોડ ઉપર ઢોળાયું

પાલનપુર ડીસા હાઇવે પર ભોયણ ગામના પાટિયા નૂતન કોલ્ડસ્ટોરેજ પાસે આજે સવારે બનાસડેરીના ટેન્કર ચાલકે કાબુ ગુમાવતાં ટેન્કર ડીવાઈડર તોડી સામેના ભાગે સર્વિસ રોડ ઉપર પલટી ગયું હતું. દૂધ ભરેલું ટેન્કર પલટતાં તેમાંથી હજારો લીટર દુધ રોડ ઉપર ઢોળાયું હતું. જોકે, સદનસીબે મોટી જાનહાની ટળી હતી. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.