આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે

ગુજરાત
ગુજરાત

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં જુદા-જુદા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.ગુજરાત રાજ્યમાં બજેટ સત્ર દરમિયાન રજૂ થનારા બિલ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.આ ઉપરાંત જી-20 અને પેપર લીક બાબતે નવા કાયદા અંગે પણ ચર્ચા થઈ શકે છે.આ સત્ર દરમિયાન અનેક બિલો રજૂ થવાના છે.આ બેઠકમાં આ બિલો પર ચર્ચા વિચારણા થઈ શકે છે.આ ઉપરાંત બદલાયેલા નવા જંત્રીના ભાવથી ગુજરાતના બિલ્ડર્સમાં નારાજગી જોવા મળી હતી તેને ધ્યાને લઈને બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.