અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં દેશની પહેલી ઓપરેશન થિયેટરવાળી એમ્બ્યુલન્સ શરૂ કરાઈ

ગુજરાત
ગુજરાત

અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં અદ્યતન દેશની પ્રથમ ઓપરેશન થિયેટરવાળી એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી. વેન્ટિલેટર અને ઇકમો જેવી અદ્યતન સુવિધાઓથી એમ્બ્યુલન્સને સજ્જ કરવામાં આવી છે. આઈસીયુ ઓન વ્હીલ સાથે દર્દીને પુરી સુવિધાઓ મળશે.

હાઇડ્રોલિક ઓટોમેટિક રિમોટ ઓપરેટર ચેમ્બર સહિત વાઇફાઇ. એરકન્ટ્રોલર અને એસી સહિતના સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. નિષ્ણાત ડોકટર અને સ્ટાફ એમ્બ્યુલન્સમા જ હાજર રહેશે. હવે એમ્બ્યુલન્સમાં જ ઇમરજન્સી કેસમાં ઓપરેશન થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.