ડીસામાંથી યુવકની લાશ મળી, મૃતક ઝેરડા ગામનો હોવાનું ખુલ્યું

ગુજરાત
ગુજરાત 176

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાંથી વધુ એક આશાસ્પદ યુવકની લાશ મળી આવતાં અરેરાટી સાથે ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં આસપાસના રહીશો સહિત લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ઝેરડા ગામનો હોવાનું બહાર આવ્યુ છે. આ તરફ ડીસા ઉત્તર પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરના ગાયત્રી મંદીરની બાજુમાં આવેલ શૌચાલય આગળથી એક યુવકની લાશ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ગણેશભાઈ પસાભાઈ પરમાર (ઉ.૨૯ રહે.ઝેરડા, હાલ.અમદાવાદ ) હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં ડીસા સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યા હતા. આ તરફ ડીસા ઉત્તર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. આ…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.