સુરતમાં રખડતા કૂતરાઓનો આતંક જોવા મળ્યો

ગુજરાત
ગુજરાત

સુરતમાં છેલ્લા કેટલાળ સમયથી બાળકોને કુતરા કરડવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.જેમાં આજે વધુ એક ઘટના સામે આવી હતી.જેમાં સુરતના વેડ દરવાજા વિસ્તારમાં છેલ્લા 12 કલાકમાં 3 બાળકોને રખડતા કૂતરાઓ કરડ્યા હતા.જે ઘટના સીસીટીવી કેમેરામાં સામે આવી છે.આમ સુરતના વિવિધ વિસ્તારોમાં કુતરા કરડવાના બનાવો વધી રહ્યા છે.જેમાં સોસાયટીમાં રમતા નાના બાળકોને કરડવાના બનાવોમાં વધારો થયો છે.આમ થોડાસમય પહેલા પુણા ગામ બાજુ એક નાની બાળકીને કુતરાએ કરડી લીધું હતું જેમાં તેનું ઓપરેશન કરવું પડ્યું હતું.ત્યારે વર્તમાનમાં ફરીએકવાર વેડ રોડ પાસે ઈટવાળા ચાલ વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક મચાવ્યો હતો.જેમાં 3 થી 7 બાળકોને કૂતરાઓએ કરડી લીધા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.