સુરતમાં આગામી 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી રોડ શો કરશે

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ત્રણ મહિના બાકી રહ્યાં છે.ત્યારે કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં અવરજવર વધી છે.ત્યારે વડાપ્રધાન મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાતના શહેરોની મુલાકાતો લઈ રહ્યાં છે.ત્યારે વડાપ્રધાન મોદી ફરીવાર ગુજરાત આવી રહ્યાં છે.જેમાં તેઓ આગામી 29 સપ્ટેમ્બરના દિવસે ખાતે આવશે.ત્યારે વડાપ્રધાન મોદીના રૂટના રસ્તાઓની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આવી રહ્યા છે.ત્યારે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. આ સિવાય ગોડાદરા મહર્ષિ આસ્તિક સ્કૂલ પાસે હેલીપેડ તૈયાર કરવામાં આવી રહ્યું છે.જ્યાથી લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ સુધી રોડ શો માટેની તૈયારીના ભાગરૂપે રોડ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.