સુરતમાં વકરતો કોરોના : તત્કાળ ૨૦૦ વેન્ટીલેટર પહોંચાડાશે

ગુજરાત
ગુજરાત

સુરત: સમગ્ર વિશ્વમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે ત્યારે ભારતમાં પણ આ મહામારી અનિયંÂત્રત બની રહી છે. લોકડાઉન માંડ નિયંત્રણમાં આવેલા સંક્રમણે અનલોકમાં તેનો પ્રાસર વધાર્યો છે. મહારાષ્ટ અને નવી દિલ્હી બાદ ગુજરાતમાં કોરોનાની સ્તિ ચિંતાજનક છે. ગુજરાત સરકાર કોરોના પર નિયંત્રણના મામલે સુસ્ત રહી હોવાના આક્ષેપ વિપક્ષો દ્વારા ઈ રહ્યા છે એવામાં અમદાવાદ બાદ સુરતમાં પણ કોરાનાનું સંક્રમણમ વધતા સરકાર સફાળી જાગી છે અને સરકારે કેટલાક તત્કાળ પગલાં જાહેર કર્યા છે. સુરત શહેરમાં નિર્માણાધિન ૮૦૦ બેડની કિડની હોસ્પટલ અને ૬૦૦ બેડની સ્ટેમસેલ હોસ્પટલને ઝડપ કોવિડ ડેડિકેટેડ હોસ્પટલ તરીકે કાર્યરત કરવા રાજ્ય સરકાર રૂ.૧૦૦ કરોડ આપશે. સ્ટેમસેલ હોસ્પટલ આગામી ૮  ૧૦ દિવસમાં અને કિડની હોસ્પટલ ૧ મહિનામાં ઝડપ કાર્યરત  જાય તે માટેની આયોજનબદ્‌ધ કામગીરી હા ધરવા ઉપરાંત માટે વધારાના ૨૦૦ વેન્ટલેટર રવિવાર સુધીમાં સુરત પહોંચાડવાની ખાતરી સરકાર દ્વારા આપવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.