રાજ્યમાં ટેટ 1ની 16 મીએ જ્યારે ટેટ-2ની આગામી 23મી એપ્રિલે પરીક્ષા યોજાશે

ગુજરાત
ગુજરાત

વર્તમાનમાં શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-1 અને ટેટ-2ની યોગ્યતા કસોટીની તારીખ જાહેરાત કરવામાં આવી છે.જેમાં ટેટ-1 અને ટેટ-2 માટે ઓ 23મી નલાઈન અરજી અન્વયે બંનેની યોગ્યતા કસોટી એપ્રિલમાં યોજવામાં આવશે.જેમાં ટેટ-1ની કસોટી આગામી 16મી એપ્રિલના રોજ યોજાશે,જ્યારે ટેટ-2ની કસોટી આગામી 23મી એપ્રિલના રોજ યોજવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.