રાજયના અમદાવાદ અને ગાંધીનગરમાં ગાઢ ધૂમ્મસની ચાદર છવાઈ

ગુજરાત
ગુજરાત

ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર સહિત મોટાભાગના શહેરોમાં ધૂમ્મસની ચાદર છવાઈ જતાં વિઝિબિલિટી લગભગ શૂન્યના સ્તર સુધી પહોંચી ગઈ હતી.જેમાં સવારના 7 વાગ્યે પણ રાત જેવો માહોલ જોવા મળી રહ્યો હતો અને રોડ પર વાહનો ચલાવવામાં એટલી હદે તકલીફ પડી રહી હતી કે લગભગ 5 થી 10 ફૂટ પણ જોવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો.જેમાં અમદાવાદ શહેરની તો એવી હાલત થઈ ગઇ હતી કે જ્યાં જુઓ ત્યાં બસ ધૂમ્મસ જ ધૂમ્મસ દેખાઈ રહ્યું હતું. જેના કારણે વાહનો ચલાવવા મુશ્કેલ થઈ ગયા હતા હાઈવે પર પણ લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.