સૌરાષ્ટ્ર યુનિના બાયોકેમેસ્ટ્રી ભવનની વિદ્યાર્થીનીએ રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવી

ગુજરાત
ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોકેમેસ્ટ્રી ભવનમાં એમ.એસ.સી બાયોકેમેસ્ટ્રી અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.ત્યારે આ અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટે તૈયાર કરવામાં આવે છે.ત્યારે બાયોકેમિસ્ટ્રી ભવનમાં ચાલુ વર્ષ એમ.એસ.સી બાયોકેમેસ્ટ્રી સેમ-2માં અભ્યાસ કરતી ભૂમિ માનાણીને પરિવર્તન ઇ.સી.એસ સ્કોલરશીપ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ અંતર્ગત પસંદગી પામ્યા છે.ત્યારે આ સ્કોલરશીપમાં પ્રતિ વર્ષ રૂ.34,000 વિદ્યાર્થીનીને મળશે.જેમાં બાયો કેમેસ્ટ્રીના વડા ડો.રંજન ખૂંટ,આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.કૃતિ ડાંગર અને ડો.આશિષ કલાસવાએ માર્ગદર્શન આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.