Rajkot News: નયનાબેન પેઢડિયા બન્યા રાજકોટના નવા મેયર

ગુજરાત
ગુજરાત

RAJKOT: સુરત બાદ હવે રાજકોટના નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના 22 માં મેયરની જાહેરાત કરવામાં આવી છે. નયનાબેન પેઢિડયા રાજકોટના નવા મેયર બન્યા છે. આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના 75 પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. પદાધિકારીઓ અને 15 પેટા કમિટીના ચેરમેન સહિતના હોદ્દાઓની જાહેરાત કરવામાં આવી છે.રાજકોટના નવા મેયર તરીકે નયનાબેન પેઢડિયાનું નામ પહેલેથી જ ચર્ચામાં હતું. તેઓ મેયર પદ મેળવવાના રેસમાં સામેલ હતા. આખરે પક્ષ દ્વારા નયનાબેન પર પસંદગીનો કઢળ ઢોળાયો છે. રાજકોટના મેયર બન્યા બાદ નયનાબેન પર અભિનંદનની વર્ષા થઈ હતી. સાથે જ તાળીઓના ગડગડાટ સાથે અન્ય સદસ્યોએ તેમને વધાવી લીધા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.