રાજકોટ જિલ્લામાં વધુ એક અદ્યતન બસ સ્ટેન્ડ બનશે મુખ્યમંત્રી ઈ-ખાતમુહૂર્ત કરશે

ગુજરાત
ગુજરાત

ગુજરાત એસ.ટી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાને નવા એસ.ટી બસ સ્ટેન્ડના સ્વરૂપે ભેટ આપવામાં આવી છે.જેમાં રાજકોટ જિલ્લામાં આવેલ શહેરથી 20 કિલોમીટર દૂર સરધારમા રૂ.2 કરોડના ખર્ચે અદ્યતન બસ સ્ટેન્ડ બનશે.જેમાં ૮ પ્લેટફોર્મ હશે તેમજ એડવાન્સ ટિકિટ વિન્ડો,ટિકિટ બારી,પીવાના પાણીની સુવિધા,શૌચાલય,વેઇટિંગ એરિયા,પાર્કિંગ સ્પેસ તથા કોમિશિયલ દુકાનો સહિતની સુવિધાઓ હશે.આમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઈ-ખાતમુર્હૂત કરશે.જેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.