મોરબીમાં જાહેરમાં પ્રેમી પંખીડાની અશ્લીલ હરકતો, VIDEO વાયરલ

ગુજરાત
ગુજરાત

મોરબી શહેરમાં બે પ્રેમીઓ ભાન ભૂલ્યા છે. રીક્ષામાં અશ્લિલ હરકત કરતાનો વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થઇ રહ્યો છે. મોરબીમાં શહેરના સરદારબાગ વિસ્તાર પાસે રીક્ષામાં બેસેલા એક યુવક અને યુવતીની અશ્લીલ હરકત કેમેરામાં કેદ થઇ છે. જે લોકો ભાન ભૂલીને જાહેર જગ્યામાં પાર્ક કરેલી રિક્ષામાં અશ્લીલ હરકતો કરવા લાગ્યા હતા. યુવક ખુલ્લેઆમ યુવતી સાથે શારીરિક ચેડા કરી રહ્યો છે. લોકો પ્રેમી પંખીડા સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે.

આ વીડિયો મોરબીનો છે, જ્યાં એક યુવક અને યુવતી રિક્ષામાં શરમજનક કૃત્ય કરતાં જોવા મળ્યા હતા. જેનો વીડિયો સામે આવ્યો છે. ટ્રાફિકથી ધમધમતા વવિસ્તારમાં યુવક-યુવતીની આ હરકતો કેમેરામાં કેદ થવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.