મેઘરાજાની મહેર : મધ્ય ગુજરાતના શહેરામાં સૌથી વધુ ૧.૮ ઈંચ વરસાદ

ગુજરાત
ગુજરાત

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૨ જિલ્લાના ૫૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે રાજ્યના એકેય જિલ્લામાં વરસાદ નોંધાયો નથી. રાજ્યનો સૌથી વધુ વરસાદ પંચમહાલના શહેરામાં ૪૫ મિમિ નોંધાયો હતો. એ સિવાય મહીસાગરના સંતરામપુરમાં ૩૮ મિમિ અને હાલોલમાં ૩૦ મિમિ નોંધાયો હતો. ઉપરાંત નર્મદાના સાગબારામાં ૨૪ મિમિ વરસાદ થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.