કચ્છના બનીના ઘાસવાળા ક્ષેત્રમાં ચિત્તાઓને વસાવવામાં આવશે

ગુજરાત
ગુજરાત

દેશમાંથી લુપ્ત થયેલા ચિતાઓને પુન:વસાવવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા અમલમાં મુકાયેલા પ્લાનીંગમાં મધ્યપ્રદેશના કુનોના જંગલમાં નામીબીયાથી નર-માદા અને બચ્ચાઓ સહિત આઠ ચિતાઓને વર્તમાનમાં સુરક્ષિત ક્ષેત્રમાં રાખવામાં આવ્યા છે.ત્યારે તેઓને તબકકાવાર જંગલના વધુને વધુ વિસ્તારોમાં વિહરવા દઈને કુદરતી રીતે ચિતાઓનો વંશવેલો આગળ વધે અને ભારતમાં ફરી આ વન્ય પ્રાણી તેની ગુમાવેલી ભૂમિ પરત મેળવી શકે તે નિશ્ચિત થઈ રહ્યું છે.આમ છેલ્લે 1940માં વેરાવળ પાસે પ્રભાસ પાટણમાં ચિતો દેખાયો હતો.રાજય સરકાર દ્વારા આ મુદે ઔપચારીક દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.આમ 2010 થી 2012 વચ્ચે દેશના મધ્યપ્રદેશ, છતીસગઢ,રાજસ્થાન,ગુજરાત અને ઉતરપ્રદેશમાં ચિતાઓના પુન:વસવાટનો સર્વે કરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.