વરસાદ અને પૂર બાદ વડોદરામાં રોગચાળામાં વધારો

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં છેલ્લા 15 દિવસ વરસેલા અવિરત વરસાદ બાદ રોગચાળામાં વધારો થયો છે. 24 કલાકમાં મેલેરિયાના 3 અને ડેન્ગ્યુના વધુ 5 કેસ નોંધાયા છે. શંકાસ્પદ ચિકનગુનિયાના પણ 6 કેસ નોંધાયા છે. વરસાદ બાદ પાણીનો ભરાવો અને ગંદકીના કારણે રોગચાળો ફેલાયો છે. ચાલુ મહિને પાલિકાના ચોપડે ડેન્ગ્યુના 36 કેસ, SSGમાં 23 કેસ નોંધાયા છે. પાલિકાના ચોપડે મેલેરિયાના 15, SSGમાં 5 દર્દી નોંધાયા છે, જો આ બાબતે સ્થાનિક તંત્ર પણ યુધના ઢોરને પગલા લઇ રહ્યું છે જે ખુબ સારી વાત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.