
ગુજરાતના 33 જિલ્લાઓમાં 5જીની શરૂઆત કરવામાં આવી
ગુજરાત રાજ્ય વર્તમાનમાં જિયોની 5જી સેવા મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.જેમા આજથી ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં 5જીની શરૂઆત થઈ ગઈ છે.આ ટેક્નોલોજીથી દેશભરના લાખો વિદ્યાર્થીઓ ડિજિટલ માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે.5જી નેટવર્ક પર તમને હાઈસ્પીડ ઈન્ટરનેટ ઉપરાંત સારી ટેલિકોમ સર્વિસિસ અને કોલ કનેક્ટિવિટી મળશે.