ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના કેસમાં 50%નો વધારો નોધાયો

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36 નવા કેસ નોંધાયા છે, જ્યારે ચાર દિવસ બાદ કોરોનાથી પ્રથમ મૃત્યુ નોંધાયું છે. આમ એક દિવસમાં કોરોનાના દૈનિક કેસમાં 50% સુધીનો વધારો નોંધાયો છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 17,વડોદરામાંથી 6,સુરત-નવસારી-જામનગરમાંથી 3, રાજકોટમાંથી 2 જ્યારે ગીર સોમનાથ-વલસાડમાંથી 1-1 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 8,27,267 છે. આ સિવાય અત્યારસુધી 10,092 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. જ્યારે રાજ્યમાથી વધુ 25 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.