ગુજરાતમાં ૬ કલાકમાં કચ્છના માંડવીમાં ધોધમાર ૫ ઇંચ , રાજ્યના ૪૦ તાલુકામાં હળવાથી ભારે વરસાદ.

ગુજરાત
ગુજરાત 434

કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે. આજે સવારે ૬ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધીમાં રાજ્યના ૪૦ તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં સવારે ૨ કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે છ કલાકમાં માંડવીમાં ધોધમાર ૫ ઇંચ જ્યારે પોરબંદરમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.