ધરોઈ ડેમમાં પાણીની આવક 3056 ક્યુસેક નોંધવામાં આવી

ગુજરાત
ગુજરાત

ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની સપાટી 604.24 ફૂટ સુધી પહોંચી છે.ત્યારે મહેસાણા સહિત ડેમ વિસ્તારમાં વરસાદ થયો હોવાછતાં હજુસુધી ઉપરવાસના અરવલ્લીની ડુંગરમાળાઓમાં ભારે વરસાદ ન થતા જળાશયોમાં પાણીની આવક વધુ થઈ નથી.જેના કારણે ડેમમાં જળ સમાવાની મહત્તમ સપાટી 622 ફૂટની સામે વર્તમાનમાં 17.26 ફૂટ ડેમ ખાલી છે.આમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જળાશયોમાં ભારે વરસાદના પગલે ભરપૂર આવક થઈ છે. .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.