દિલ્હીના ડે. સીએમ મનિષ સિસોદિયાએ ગાંધી આશ્રમથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવ્યો

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો લોકો સુધી પહોંચી રહ્યાં છે.ત્યારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા આજથી ગુજરાતમાં બસ હવે પરિવર્તન જોઈએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.ત્યારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. ત્યારબાદ સવારે 10.30 વાગ્યે તેઓ સાબરમતી આશ્રમથી યાત્રાની શરૂઆત કરાવી છે.આ યાત્રા ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં 6 દિવસ સુધી ચાલશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.