ડાંગના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુર આવ્યું

ગુજરાત
ગુજરાત

ડાંગ જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદ સાથે ઉપરવામાં ભારે વરસાદને કારણે જિલ્લાની મુખ્ય નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે.જેમાં ધસમસતા પાણીને કારણે જિલ્લામાં 20થી વધુ નાના-મોટા કોઝવે ઉપર પાણી ફરી વળતા અનેક ગામો સમ્પર્ક વિહોણા બન્યા હતા,જ્યારે હજારો લોકો અટવાઈ ગયા હતા.જેમાં ગ્રામ્ય વિસ્તારોમા ત્રણ પશુના પણ મૃત્યુ નોંધાયા છે.જેના કારણે રાહદારીઓ,પશુપાલકો તથા વાહનચાલકોને આ માર્ગોને બદલે તંત્રએ સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.