હવે ખાનગી લેબમાં ૨,૫૦૦ રૂપિયામાં થશે કોરોના ટેસ્ટ

ગુજરાત
corona
ગુજરાત

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો દિન પ્રતિદિન પ્રકોપ વધતો જાવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કોરોના ટેÂસ્ટંગ બાબતે મહત્વની જાણકારી આપી. તેમણે ટેÂસ્ટંગ અંગે કÌšં કે ડોક્ટર સલાહ આપે તે રીતે ટેસ્ટ કરાવવાની જરૂરી છે જેવા વ્યÂક્તઓના ટેસ્ટ સરકારની (રાજ્ય સરકારની માલિકીની હોÂસ્પટલમાં ચાલતી અને મેડિકલ કોલેજમાં ચાલતી લેબોરેટરીઓ) બધી જ લેબોરેટરીમાં વિનામૂલ્યે કરી આપવામાં આવે છે પણ આમ છતાં ખાનગી લેબોરેટરીમાં ટેÂસ્ટંગ કરાવવું હોય તો કરાવી શકાય છે. અત્યાર સુધી ખાનગી લેબોરેટરી ટેસ્ટ માટે લગભગ ચાર હજાર રૂપિયા ચાર્જ લેતી હતી. જે ઓછો હોવો જાઈએ. જે નિર્ણય લેવાયો છે તે મુજબ ખાનગી લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટનો ચાર્જ ૨૫૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. આજથી જ આ નિર્ણયનો અમલ કરવામાં આવશે. જા ઘરે બોલાવીને સેમ્પલ લેવામાં આવશે તો ૩૦૦૦ રૂપિયા ચાર્જ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.