કેન્દ્રીય ગૃહમંત્રી આગામી 19-20 ઓકટોબરના રોજ ગુજરાત આવશે

ગુજરાત
ગુજરાત 65

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. જેઓ આગામી 19-20 ઓકટોબરના રોજ અમદાવાદ આવી રહ્યા છે. જેઓ તેમના વતન માણસામાં મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 31 ઓકટોબરના સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન મોદી સાથે હાજર રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.