ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજવામાં આવશે

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર ખાતે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે.જેમા દર બુધવારે આ બેઠકનું આયોજન કરવામાં આવે છે તેમ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાશે.જેમા વડાપ્રધાન મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમની સમીક્ષા થશે.રાજ્ય સરકારની કેબિનેટ બેઠક સવારે 10 વાગ્યે યોજાશે.આ બેઠકમાં અનેક બાબતોની ચર્ચા થવાની સંભાવના જોવા મળી રહી છે.આ બેઠકમાં ગુજરાતમાં આગામી 5 જૂનના 11 સ્થળો પર પીએમ મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ હોવાથી તે અંગેની સમીક્ષા કરવામાં આવશે.આ સિવાય રાજ્ય કક્ષાના પર્યાવરણ દિવસ કાર્યક્રમ તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.