કોરોનાકાળમાં અંબાજી મંદિર દ્વારા ભક્તો માટે ઓનલાઈન આરતીની વ્યસ્થા

ગુજરાત
ગુજરાત 56

આજથી આસો નવરાત્રી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે અંબાજી મંદિર ખાતે ભક્તો માટે ઓનલાઈન આરતીની વ્યસ્થા કરવામાં આવી છે.ભક્તો ઘરે બેઠા ઓનલાઇન આરતીનો લ્હાવો લઈ રહ્યા છે. સવારની અને સાંજની આરતીનું લાઈવ પ્રસારણ મંદિર ટ્રસ્ટ તરફથી કરવામા આવી રહ્યું છે. નવ દિવસ સુધી ભક્તો માતાજીની આરતીનો લાહવો ઘરે બેઠા લઈ શકશે.આરતીમા કોઈ પણ ભક્તને પ્રવેશ આપવામાં આવશે નહીં.અંબાજી મંદિર આસો નવરાત્રી મહોત્સવ દરમિયાન ભક્તો માટે ખુલ્લું રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.